ભાવનગર માં વાવાઝોડુ – વીજળી સાથે વરસાદ

ભાવનગર, * ભાવનગર પંથકમાં વરસાદી વાતાવરણનો માહોલ સર્જાયો * અસહ્ય ગરમી બાદ કમોસમી વરસાદ પડ્યો * ભાવનગરમાં વિજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો * અનેક વિસ્તારોમાં લાઈટ બંધ , વાવાઝોડા થી પતરાવાળા મકાનો ને મોટું નુકશાન થયુ, ખેતી કરતા ખેડુતો પાકમા તેમજ કેરી પકવતા ખેડૂતોને વાવાઝોડા થી મોટું નુકશાન થયું. રિપોર્ટર: મયુર જાની, ભાવનગર Post Views: 317